ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે ગરબો ઘેલો કીધો.
-
-
- સમી સાંઝની૦ વિ.
-
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે મા ને બાપ મેલ્યાં
-
-
- સમી સાંઝની૦ વિ.
-
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે રોતાં બાળ મેલ્યાં
-
-
- સમી સાંઝની૦ વિ.
-
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે સૈયરૂંનો સાથ મેલ્યો.
-
-
- સમી સાંઝની૦ વિ.
-
ક્હાન ! ત્હારી મોરલીઓ જી રે કોઠીએ કણ ખૂટ્યા.
-
-
- સમી સાંઝની૦ વિ.
-
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો